ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના પ્રકારો જણાવો.
ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના બે પ્રકારો છે :$(i)$ વાયુમય હવા પ્રદૂષકો $(ii)$ રજકણ સ્વરૂપના પ્રદૂષકો
રજકણ પ્રદૂષકોના પ્રકારો ટૂંકમાં સમજાવો.
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય – સમજાવો.
વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.
બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ?
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.